Tuesday, October 23, 2012

 There Is No Wine If Grapes Are Not Pressed
No Perfume If Flowers Are Not Crushed
So Dont Be Afraid If There Are Pressures In Ur Life
It Will Bring The Best Out Of U...!

God Has A Perfect Plan For Us
He Never Does It All At Once
Just Step By Step
Bcoz
He Wants To Teach Us To Walk
By Faith Not By Sight...!

લગાગા લગાગા લગાગા લગાગા
ભલે હો થકાવટ સફર માં યથાવત્,
સમાપન કરીશું વ્યથા નું સલામત
બનીશું અમે તો પ્રથા નાં મુકદ્દર,
ભલે આપ વ્યાપો બની ને કનડગત.
ફરી ને ઉગરવું બની ને તણખલું,
સમસ્યા જુઓ તો નદી આ અવિરત
મહત્તા, તમાશો, હતાશા, રિબાવું,
સકળ આ કથા માં મનુષ્યો કરામત
તમે આમ ભટક્યા સહેજે અટૂલા,
જતાવો ધુરંધર સરોકાર હિજરત.
- રાહુલ શાહ (૨૦/૧૦/૨૦૧૨)
છંદમાં લખવાનો મારો પ્રથમ પ્રયાસ છે .. આપસૌ ગુરુજનોની કોમેન્ટ્સ જરૂરી છે.
Description: kavyaswad
Reviewer: Kiran Machhi
Rating: 4.0
ItemReviewed: kavyaswad

No comments: