Monday, April 1, 2013

Kiran Machhi 1:14 AM , ,
 "Guard" The Three "T"s For life:

Your "THOUGHT" when alone..

Your "TONGUE"
when in public..

Your "TEMPER"
when with family..
સાલ ૧૫૮૨ અથવા ૧૫૬૨ માં , પોપ ગ્રેગોરી ૮ એ જુનું
કેલેન્ડર (ધ જુલિયન કેલેન્ડર) ને બદલી ને નવું કેલેન્ડર (ધ
ગ્રેગોરિયન કેલેન્ડર ) અમલ માં મુક્યું.
નવા કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ નો દિવસ
પહેલી જાન્યુઆરી આવતો હતો.
તે વર્ષે ફ્રાન્સે આ નવું કેલેન્ડર અપનાવી લીધું અને નવું
વર્ષ પહેલી જાન્યુઆરી સ્વીકારી લીધું.
મોટા ભાગ ના સમજવા પ્રમાણે, ઘણા લોકોએ
ક્યાંતો નવી તારીખ નો સ્વીકાર ના કર્યો અથવા તો એ
લોકો ને આ તારીખ યાદ ના રહી, અને તે લોકોએ
નવા વર્ષની ઉજવણી પહેલી એપ્રિલે જ ચાલુ રાખી.
બીજા લોકોએ આ પ્રથા ની મજાક ઉડાવા ની શરૂઆત કરી,
તેમને ઉલ્લુ બનવાની શરૂઆત કરી અથવા તો તેમની મજાક
ઉડાડવામાં આવી.
આ પ્રમાણે આ પ્રથા આખા યુરોપ માં ફેલાઈ ગઈઅને હવે
તો આખી દુનિયા એને શોખ થી મનાવે છે.
Description: History Of AprilFool Day
Reviewer: Kiran Machhi
Rating: 4.0
ItemReviewed: History Of AprilFool Day

No comments: