Share : क्या वफा होती है?
काश तुम जान जाती ...
ना हम, ना तुम अकेली होती ।
सेल्फ़ी निकालना तो
सेकण्ड्स का काम है।
वक़्त तो "इमेज"
बनाने मैं लगता है ।
તમે કોઇ દિવસ પ્રેમમાં
પડ્યા છો?
એકાદી મુઠ્ઠીનું અજવાળું
આપવા આખીય જિંદગી બળ્યા છો ?
તમે કોઇ દિવસ પ્રેમમાં
પડ્યા છો ?
તમે લોહીઝાણ ટેરવાં હોય
તોય કોઇના મારગથી કાંટાઓ
શોધ્યા ?
તમે લીલેરા છાંયડાઓ આપીને
કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા ?
તમે એકવાર એનામાં ખોવાયા
બાદ કદી પોતાની જાતને જડ્યા
છો?
તમે કોઇ દિવસ પ્રેમમાં
પડ્યા છો ?
તમે કોઇની આંખ્યુંમાં
વીજના કડાકાથી ખુદમાં
વરસાદ થતો જોયો ?
તમે કોઇના આભને મેઘધનુષ
આપવા પોતાના સૂરજને ખોયો ?
તમે મંદિરની ભીંત ઉપર
કોઇની જુદાઇમાં માથુ
મૂકીને રડ્યા છો ?
તમે કોઇ દિવસ પ્રેમમાં
પડ્યા છો ?
– મૂકેશ જોશી
Photo attachment:
काश तुम जान जाती ...
ना हम, ना तुम अकेली होती ।
सेल्फ़ी निकालना तो
सेकण्ड्स का काम है।
वक़्त तो "इमेज"
बनाने मैं लगता है ।
તમે કોઇ દિવસ પ્રેમમાં
પડ્યા છો?
એકાદી મુઠ્ઠીનું અજવાળું
આપવા આખીય જિંદગી બળ્યા છો ?
તમે કોઇ દિવસ પ્રેમમાં
પડ્યા છો ?
તમે લોહીઝાણ ટેરવાં હોય
તોય કોઇના મારગથી કાંટાઓ
શોધ્યા ?
તમે લીલેરા છાંયડાઓ આપીને
કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા ?
તમે એકવાર એનામાં ખોવાયા
બાદ કદી પોતાની જાતને જડ્યા
છો?
તમે કોઇ દિવસ પ્રેમમાં
પડ્યા છો ?
તમે કોઇની આંખ્યુંમાં
વીજના કડાકાથી ખુદમાં
વરસાદ થતો જોયો ?
તમે કોઇના આભને મેઘધનુષ
આપવા પોતાના સૂરજને ખોયો ?
તમે મંદિરની ભીંત ઉપર
કોઇની જુદાઇમાં માથુ
મૂકીને રડ્યા છો ?
તમે કોઇ દિવસ પ્રેમમાં
પડ્યા છો ?
– મૂકેશ જોશી
Photo attachment:
Description: Tame Premma Padya Chho Gujarati GAzal
Reviewer: Kiran Machhi
Rating: 4.0
ItemReviewed: Tame Premma Padya Chho Gujarati GAzal
Reviewer: Kiran Machhi
Rating: 4.0
ItemReviewed: Tame Premma Padya Chho Gujarati GAzal
No comments: