Tuesday, August 7, 2012

Kiran Machhi 6:03 AM , ,
 Share : जो चीज़ मेरी है उसे मेरे सिवा कोई और ना देखे,
इंसान भी मोहब्बत में बच्चों की तरह सोचता है..।।
अच्छा दिल और अच्छा स्वभाव दोनो
आवश्यक है ,
अच्छे दिल से कई रिस्ते बनेगे और
अच्छे स्वभाव से वो जीवन भर टिकेगे

મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
શ્વાસોમાં ભરવાનો ગુલમ્હોરી રંગ હવે વેદનામાં ભળતો આરામ
હથેળી ના દરિયાને દર્પણ માનીને
તારા ચહેરાને શોધવા હું નીકળ્યો,
આંગળીથી ચીતરેલા અક્ષરને લાગ્યું કે
રોમરોમ તારામાં પીગળ્યો
દરિયો હથેળીનો ઘૂઘવે એવો કે જાણે લહેરોનો રેતમાં મુકામ
મારીહથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
મનગમતાં નામને ઉમર ના
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મોસમને જોઇને ફૂલના ખીલે
એના ખીલવાની મોસમ બદલાય
અંદરથી બદલાતી મોસમનાં સમ તારા હાથમાં છે મારી લગામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ.......
Ankit trivedi
Description: Great Gujarati Poem Mari Hatheli Na Dariyama
Reviewer: Kiran Machhi
Rating: 4.0
ItemReviewed: Great Gujarati Poem Mari Hatheli Na Dariyama

No comments: