Thursday, March 7, 2013

Kiran Machhi 9:01 PM , , ,
 घुटनों से रेंगते रेंगते
कब पैरों पर खड़ा हुआ,
तेरी ममता की छाओं में
जाने कब बड़ा हुआ!
काला टीका दूध मलाई
आज भी सब कुछ वैसा है,
मैं ही मैं हूँ हर जगह
प्यार यह तेरा कैसा है?
सीधा साधा भोला भाला
मैं ही सबसे अच्छा हूँ,
कितना भी हो जाऊं बड़ा
माँ, मैं आज भी तेरा बच्चा हूँ!
Happy Mother day
?
મહિલા દિન:
જ્યારે એક નવોઢાનો પતિ અને
સાસરિયા હકીકતમાં અન્યાયી નીકળે, ત્યારે તે નવોઢા નિર્ણય
લે છે, કે હું પાછી પિયરે જાઉં.
આવા સંજોગમાં આપણો સમાજ કેટલો અન્યાયી હોય છે !!.
નવોઢાના માં-બાપ અને કુટુંબ, સમાજની ડરથી, પોતાની દીકરીને
સાસરેપાછી જવા દબાણ કરે છે. દીકરીને સાથ
આપવા ની જગ્યાએ, એના ઉપર શંકાઓ કરે છે.
દીકરી જાણે "હું જ ગુનેગાર છું" એમ અહેસાસ કરે છે, અને
અટુલી પડી જાય છે. પોતાનું કુટુંબ જ અન્યાયી થાય ત્યારે....
એ નવોઢા ક્યા જાય ?
કોણ ગુનેગાર ?
જાગૃતિ નું શું  
Description: Mahila.din...
Reviewer: Kiran Machhi
Rating: 4.0
ItemReviewed: Mahila.din...

No comments: